Thursday 21 March 2013

પી .ડી. એફ ફાઇલ convet કરવા

કોઇ પણ સાઇટ ને CONVERT TO PDF કરવા માટે 
Convert to PDF

સૌથી પહેલા right side ના wedget મા convet to pdf પર જાવ.

પછી તમારે જે file convet કરવી હોઇ તે ..

તે માટે computer file માટે   browse મા જાવ.

કોઇ side/url ને convet કરવા url મા જાવ. 

અને more મા કોઇ blogger હોઇ તો તેના પર જાવ 

છેલ્લે convet and send પર જવા થી e-mail નાખો જે થી pdf file 
તમને  email send થશે. 

No comments:

Post a Comment