Wednesday 26 June 2013

How to Embed PDF, DOC, XLS Files Into Blogger


How to Embed PDF, DOC, XLS Files Into Blogger
      

                 મિત્રો , આપ આપના બ્લોગ પર જો PDF, DOC ,  

XLS AND ETC FILE મુક્વા માગતા હોય તો નીચે ના step 

અનુસરો . 



Hello friends, Due to my exam i was unable to post a single post, So I'm really sorry for this. In today's post I will tell you how you can embed PDF, DOC, or XLS files into blogger blog. This post is also described How to show PDF, DOC or XLS files on blogger without using third party or services. Blogger is a free blogging platform by Google and there are some limits, you cannot upload pdf, doc, xls files directly. So before we used third party websites or hosting services to embed these files. But now you don't need to go to third party websites, you can embed  your PDF, DOC or XLS files using Google Drive, Google drive is a free cloud storage service by Google. So, without wasting a time let's come to the tutorial.

How to Embed PDF, DOC, XLS Files Into Blogger post

How to Show PDF, DOC, XLS files on Blogger 


  • At first, Go to the drive.google.com and login with your existing account or create a new one.
  • Now upload your PDF, DOC or XLS file, After upload completed click on the uploaded file link. It opens in new tab


  • In the new tab click on share and change the properties of sharing 'Private' to 'Public' or 'Anyone with the link'.


  • Now, go to File > Embed (this PDF file) in menu bar.


  • Now, Embed code will pops-up just copy that code and paste it on Edit HTML mode in blogger post editor.


I hope this tutorial will surely help you. If you have any questions or problem let me know.

How to Add Facebook Like Box into Blogger Blog


How to Add Facebook Like Box into Blogger Blog

               મિત્રો, આપના બ્લોગમાં જો facebook wedget like box બનાવા માગતા હોય તો નીચે ના setp ને અનુસરો જે  થી આપ પણ like box બનાવી શકો.
Facebook fan Page are a great way to promote your blog or website and facebook like box is widely used social plugin from Facebook developers. This facebook like box will help your visitor to become regular reader just by clicking like button. So that this box will increase number of your facebook fans. To get this widget follow below procedure,


Simple fecebook like box


Let me explain how to add simple facebook like box.

1. Login To Blogger Account.
2. Click Layout > Add A Gadget.
3. Select HTML / Javascript > Paste The Following Code In content Box.

<iframe src="//www.facebook.com/plugins/likebox.php?href=http://www.facebook.com/pages/ThingsGuide/281417998619583&width=292&height=258&colorscheme=light&show_faces=true&border_color&stream=false&header=false&" style="border:none; overflow:hidden; width:292px; height:258px;" >

Replace my facebook page URL  with your page URL, Change Width And Height According To Your Template.

4. Now save and you are done.

Floating facebook like box for Blogger














  • Now I came up with new tutorial for adding floating like box to blogger.

    • Adding Jquery Plugin
    1. Go To Dashboard > Template > Edit HTML
    2. Search for </head> teg in your template and just below it paste the following JQuery code (You can ignore this step if Jquery Link is already added in your template)

    <script src='https://ajax.googleapis.com/ajax/libs/jquery/1.6.1/jquery.min.js' type='text/javascript'/>


    • Adding Widget Code
    1. Go to Layout > Add A Gadget
    2. Select HTML/Javascript
    3. Paste the following code inside it,


    <script type="text/javascript">
     //<!--
     $(document).ready(function() {$(".w2bslikebox").hover(function() {$(this).stop().animate({right: "0"}, "medium");}, function() {$(this).stop().animate({right: "-250"}, "medium");}, 500);});
     //-->
     </script> <style type="text/css"> .w2bslikebox{background: url("http://2.bp.blogspot.com/-TNZHLj4Kwkw/UA-vZcFs0WI/AAAAAAAAAe0/vHQnokct5jU/s1600/FloatingFB.png") no-repeat scroll left center transparent !important;display: block;float: right;height: 270px;padding: 0 5px 0 46px;width: 245px;z-index: 99999;position:fixed;right:-250px;top:20%;} .w2bslikebox div{border:none;position:relative;display:block;} .w2bslikebox span{bottom: 12px;font: 8px "lucida grande",tahoma,verdana,arial,sans-serif;position: absolute;right: 6px;text-align: right;z-index: 99999;} .w2bslikebox span a{color: #808080;text-decoration:none;} .w2bslikebox span a:hover{text-decoration:underline;} </style><div class="w2bslikebox" style=""><div>
     <iframe src="http://www.facebook.com/plugins/likebox.php?href=http%3A%2F%2Ffacebook.com%2Fpages/ThingsGuide/281417998619583&amp;width=245&amp;colorscheme=light&amp;show_faces=true&amp; connections=9&amp;stream=false&amp;header=false&amp;height=270" scrolling="no" frameborder="0" scrolling="no" style="border: medium none; overflow: hidden; height: 270px; width: 245px;background:#fff;"></iframe><span><a style="font-family: arial, sans-serif; font-size: 9px; color: #999;" href="http://things-guide.blogspot.com/2012/07/how-to-add-facebook-like-box-into.html" target="_blank"> +Get this</a></span> </div> </div>


    4. Replace pages/ThingsGuide/281417998619583 with your Facebook fan page URL.
    5. Now save your template and you are all done!

    Visit your Blogs to see it floating at the right side of your webpage.

                                                                             info by thingsguide 

Monday 24 June 2013

Sunday 23 June 2013

OPERA MINI BROWSER GUJRATI( ઓપેરા મા ગુજરાતી વાંચવા માટે)


HOW TO ENABLED GUJARATI FONTS IN OPERA MINI BROWSER


    about:config
    type about:config on address bar
    set bitmap fonts yes and save
  1. Now press '#' button and then '1' to activate the adresse bar. Type
    or

  2. config:
    on 'Adress Bar'. Press 'OK(middle soft key' to go to this address.)
  3. A page will be loaded named 'Power-User settings'. Go to bottom of the page by pressing & holding the button '8'.
  4. You will find an option named 'Use bitmap fonts for complex scripts'. Change the parametre to 'Yes' from 'No' & click on 'Savebutton.

Saturday 22 June 2013

GUJARATI SHRUTI FORNT DOWNLOAD STEP(ગુજરતી શ્રુતિ ફોન્ટ )


The Gujarati and Hindi Phonetic Keyboard Layouts for Microsoft Windows


===> મિત્રો, તમારા pc માં gujarati shurti install કરવા માટે નીચે ની file downloads કરી . તેમાના step જોઇ ને તમે કરી શકો છો.
નીચે જે gujarati surti indic softwere છે તેના પર click કરી . જે ફાઇલ ખુલશે . તેમા ctrl+s એકસાથે દબાવા થી save થઇ જશે.

===> મિત્રો , આ shruti font એ ccc, ccc+ and internet પર પણ વાપરી શકો છો.  (help :-sandipatel90.sp@gmail.com)







શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો


કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાનું, અર્થાત્ કૉમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ કરવાનું, આપને કદાચ અઘરું જેવું લાગશે પણ વાસ્તવમાં તો સહેલું છે. આ વેબસાઈટમાં બધી જ મહિતી આપને મળશે. કદાચ વધારે પડતી માહિતી હશે. પરંતુ, આ પહેલું પગલું છે. આ વેબ પેજ પર સીમ્પલ માર્ગદર્શન છે. વધારે માહિતી માટે આ વેબ પેજ પર જે લીન્કો હશે તેને ક્લિક કરીને માહિતી મેળવો.
અહિયાં ગુજરાતી ઉપર ધ્યાન આપવામાં અવ્યું છે પરંતુ હિંદીનું કીબોર્ડ સરખુ જ છે એટલે કે ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ (keyboard layout) અને હિંદી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સરખાં છે, માટે હિંદી પણ શીખી શકશો. આપ ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં k ટાઈપ કરવાથી ક ટાઈપ થશે અને હિંદી ફોનેટીક કીબોર્ડમાં k ટાઈપ કરવાથી क ટાઈપ થશે.
નિચેના નિશ્ચિત વિષય પર માર્ગદર્શન મેળવાવા માટે લીન્ક પર ક્લિક કરો અથવા નિચે પહેલા પગલાથી આરંભ કરો.

પગલું ૧ - ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કરો (Install Gujarati (or Hindi) Language Support)

યુનિકોડ ફોન્ટ વતી ટાઈપ કરવા માટે પહેલાં તો તમારે માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી ભાશાનો આધાર સ્થાપિત કરવો પડે. અહિયાં એનાં પગલાં નથી આપવામાં આવ્યાં પરંતુ આ પેજમાં વિસ્તાર પૂર્વક આપવામાં આવ્યાં છે : માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કેવી રીતે કરવો. તો પહેલા તે પેજ પર જઈને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેને અનુસરીને પાછા અહીયાં બીજા પગલાથી અનુસરજો.
વીન્ડોઝને બદલે આપને લિનક્ષનું (Linux) માર્ગદર્શન મેળવવું હોય તો આ વેબ પેજ પર જુંઓ (હાલ અંગ્રેજી ભાશામાં જ ઉપલબ્ધ છે): How to Install Gujarati Language Support in Linux. ગુજરાતી ટાઈપ કરવાના નિયમો વીન્ડોઝ અને લિનક્ષમાં સરખા લાગું પડે છે, માટે તે વેબ પેજ સમજીને પછી આ વેબ પેજ પર ગુજરાતી ટાઈપ કરવાના નિયમો સમજવા વિનંતી: અક્ષરો અને અર્ધા અક્ષરો કેવી રીતે લખવા.

પગલું ૨ - લેન્ગવેજ બારમાં અંગ્રેજી ભાશાને બદલી ગુજરાતી ભાશા કરો (Switch Language to Gujarati in Language Bar)

આપ ગમે તે પ્રોગ્રામમાં ગુજરાતી લખી શકો છો, જો તે પ્રોગ્રામ યુનિલોડ સપોર્ટ કરે તો. આમ તો ઘણા ખરા પ્રોગ્રામ ગુજરાતી સપોર્ટ કરે જ છે, દાખલા તરીકે નોટપેડ, માઈક્રોસોફ્ટ વર્ડ, વર્ડપેડ, Windows Explorerમાં ડાયલોગ બોક્ષો, વગેરે. આવા પ્રોગ્રામોમાં ગુજરાતી ટાઈપ કરવા માટે ભાશા બદલવી પડે. સામાન્ય રીતે Alt+Shift બટન દબાવવાથી ભાશા બદલાય છે. જો આપે કન્ટ્રોલ પેનલમાં આ સેટીંગ બદલ્યું હોય તો આપ એ કીસ દબાવીને ભાશા બદલો. જો અત્યારે અંગ્રેજી એક્ટિવ હશે તો ગુજરાતી થઈ જશે અને ગુજરાતી એક્ટિવ હશે તો અંગ્રેજી થઈ જશે. આવી રીતે Alt+Shift દબાવવાથી ભાશા ટોગલ (toggle) થાય છે.
તમારો જે પ્રોગ્રામ એક્ટિવ હશે તેમાં જ ભાશા બદલાશે. માનો કે માઈક્રોસોફ્ટ વર્ડ અત્યારે ઉઘાડો છે અને આપ Alt+Shift દબાવીને અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલી તો કેવલ માઈક્રોસોફ્ટ વર્ડ માટે જ ભાશા બદલાઈ છે પણ બીજા પ્રોગ્રામો માટે નથી બદલાતી.
જો Alt+Shift દબાવવાથી ભાશા બદલાતી ના હોય તો આપ પહેલા પગલામાં ગુજરાતી લેન્ગવેજ બારમાં ઉમેરી નહિ હોય. ફરીથી આપ માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કેવી રીતે કરવો પેજ પર જઈને ગુજરાતી ભાશા સ્થાપિત કરીને ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરજો. નિચેના ચાર પગલાંમાં જો લેન્ગવેજ બાર ના દેખાતી હોય અથવા માઉસથી કેવી રીતે ભાશા બદલવી તેનું માર્ગદર્શન ફોટા દ્વારા દર્શાવામાં આવ્યું છે.
૧) લેન્ગવેજ બારને ટેસ્કબારમાં જોવી હોય તો પહેલા ટેસ્કબારમાં રાઈટ-ક્લિક (માઉસનું જમનું બટન ક્લિક કરવું) કરો, પછીToolbars ઉપર ક્લિક કરો, પછી Language Bar ક્લિક કરો. આ કરવાથી આપને ટેસ્કબારમાં લેન્ગવેજ બાર દેખાશે. જો અત્યારે અંગ્રજી એક્ટિવ હશે તો આપને EN દેખાશે. Enable language bar

૨) પછીનું પગલું ભરતાં પહેલાં જે પ્રોગ્રામમાં તમારે ગુજરાતી લખવું છે તે પ્રોગ્રામને ઉઘાડો અને એક્ટિવ રાખો. ધારો કે માઈક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતી લખવું છે તો વર્ડ ઉઘાડીને એનો વીન્ડોવ એક્ટિવ રાખો. જો એક પણ વીન્ડોવ એક્ટિવ નહિ હોય તો તમારા ડેસ્કટોપ માટે ગુજરાતી ભાશા બદલાઈ જશે, એટલે કે તમારા Run boxમાં, Search boxમાં, Windows Explorerના Address barમાં ગુજરાતી ટાઈપ થશે.

૩) હવે આપ EN ઉપર ક્લિક કરશો તો GU Gujarati (India) દેખાશે. GU Gujarati (India) ક્લિક કરો તો ગુજરાતી ભાશા એક્ટિવ થઈ જશે. જો આપે Region and Language સેટીંગ્સમાં એક જ ગુજરાતીનું કીબોર્ડ લેઆઉટ ઉમેર્યું હોય તો આપને GUની બાજુમાં કીબોર્ડનું આયકોન (icon) જોવા નહીં મળે. પરંતુ તમે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ પસંદ કર્યાં હોય તો કીબોર્ડ આયકોન જોવા મળશે અને કીબોર્ડ આયકોન ક્લિક કરવાથી એક લેઆઉટ પસંદ કરી સકશો.
Enable language bar --> Enable language bar --> Enable language bar

૪) હવે ગુજરાતી ભાશા પસંદ કર્યા પછી અને ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ પસંદ કર્યા બાદ આપ ગુજરાતી લખી શકો છો. નીચે આપને જોવા મળે છે કે Notepad2 પ્રોગ્રામ એક્ટિવ છે અને લેન્ગવેજ બારમાં GU પસંદ કરેલ છે, માટે Notepad2માં ગુજરાતી લખી શકાય છે. ઘણા પ્રોગ્રામો યુનિકોડ ઈનપુટ ઓળખી શકે છે, પણ ટેક્ષ્ટ એડિટરમાં કદાચિત આપને કેરેક્ટર એનકોડીંગ (character encoding) બદલવું પડશે. નિચે Notepad2ના સ્ટેટસ બારમાં UTF-8 જોવા મળે છે એટલે યુનિકોડ એનકોડીંગ પસંદ કરેલું છે.
Enable language bar

પગલું ૩ - નિયમ પ્રમાણે ગુજરાતી કેવી રીત લખવું એનું માર્ગદર્શન

યુનિકોડ ફોન્ટ્સ વતી ગુજરાતી લખવું હોય તો અમુક નિયમો અનુસરવા પડશે તો જ સરલતાથી લખી શકાશે અને ઇચ્છિત પરિણામ મળશે. આપ ગમે તે કીબોર્ડ લેઆઉટ વાપરી શકો છો પણ આ નિયમો તો સરખા જ છે. આપ અંગ્રેજી કીબોર્ડ વાપરતા હોવ અને ફોનેટીક કીબોર્ડ લેઆઉટ વતી લખવું હોય તો મે બનાવેલ ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરીને સ્થાપિત કરો.



TARSPOTAION ONLINE ENTRY KARVA BABAT

            ====> ટ્રાસર્પોર્ટેસન ની ઓનલાઇન કરવા બાબત

STD 6 TO 8 ABHYASKARM (માસવાર વાર્ષીક આયોજન)

  =====> STD 6 TO 8 NA VISHAY VAR MASVAR VARSHIK      AYOJAN   
     
      =====> મિત્રો, ધોરણ ૬ થી ૮ માં વિષય વાર માસવાર વાર્ષીક અયોજન આપેલ છે . 










Tuesday 18 June 2013

HOW TO USE PEN DRIVE AS RAM(તમારા કમ્પ્યુટર નો પેન ડ્રાઇવ રેમ તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટર માં સ્પીડ વધારો)

HOW TO USE PEN DRIVE AS RAM?


તમારા કમ્પ્યુટર નો પેન ડ્રાઇવ રેમ તરીકે ઉપયોગ કરી
 કોમ્પ્યુટર માં સ્પીડ વધારો.

.

PEN DRIVE RAM FILE CLICK HERE



નોટીસ :-પેન ડ્રાઇવ ને DO NOT REMOVE .IT'LL CRUSH YOUR SYSTEM  

Saturday 15 June 2013

ONLINE RESULT (GUJARAT)


હવે , આપ મિત્રો બધા જ result online અહીયા થી જોઇ શકાશે. 

(1) sp university                                

(2) baou univaersity

(3) STD 10,11,12 (science, arts, comars)

(4) gujarat university

(5) saurashtra university

(6) hemchandrachary north gujrat university

(7) tet, tat, htat, ATD ,CPED,PTC  and other

STD 6 TO 8 BOOK( ધોરણ ૬ થી ૮ ) સુધારેલ પુસ્તક

        
           રાજ્ય સરકાર દ્રારા સુધારેલ પુસ્તક ની નવી આવ્રુતિ નીચે ની લિંક પર કિલક કરો  

ધોરણ :- ૬               

(1)Std6_HindiSecondLanguage_Semester1_GujaratiMedium
     .pdf

(૨)Std6_ScienceTechnology_Semester1_GujaratiMedium.pdf

(૩)Std6_SocialScience_Semester1_GujaratiMedium.pdf

ધોરણ :- ૭

(1)Std7_HindiSecondLanguage_Semester1_GujaratiMedium.
     pdf

(૨)Std7_ScienceTechnology_Semester1_GujaratiMedium.pdf

(૩)Std7_SocialScience_Semester1_GujaratiMedium.pdf

ધોરણ :- ૮

(૧)Std8_HindiSecondLanguage_Semester1_GujaratiMedium
     .pdf

(૨)Std8_ScienceTechnology_Semester1_GujaratiMedium.pdf

(૩)Std8_SocialScience_Semester1_GujaratiMedium.pdf

                                                    (notic:- ફાઇલ જોવા માટે pdf પર કિલક કરવુ.)

ANDROID SOFT FOR SCHOOL CHALE HUM BLOG


સંદીપ પટેલ,
 

મિત્રો ,
             આ બોલ્ગ ને આપ  ANDROID SOFT થી ઉપયોગ કરી શકો છો.

APK MOBILE FILE  ONLY ANDROID MOBILE USE કરી શકાશે.


આ SOFT થી આપ બોલ્ગ વીશે ની માહિતી કોઇ BROWSER ની જરુર નહી પડે.


નીચે ની LINK પરથી મળશે.


SCHOOL+INFO.apk


Thursday 13 June 2013

Manushy tu bada mahan

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?


SANDY PATEL,
તો તમે પણ તમારો પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી લીધું, બરાબર? સરસ.આ લેખમાં બ્લોગ બનાવવા વિશે, ટૂંકમાં પણ એકડેએકથી જાણીએ. બ્લોગ બનાવવા માટે દુનિયાભરમાં મુખ્યત્વે ગૂગલની બ્લોગર' અને વર્ડપ્રેસ' સાઇટ અત્યંત લોકપ્રિય છે. હાલના ગુજરાતી બ્લોગર્સે મોટા ભાગે વર્ડપ્રેસ પર પસંદગી ઢોળી હોવાથી આપણે એનું જ ઉદાહરણ લઈને ચાલીએ.
બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસારઅત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છેએટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.
તોઆપણી આ બ્લોગસફરનું પહેલું સ્ટેશન છે http://gu.wordpress.com ગુજરાતી બ્લોગર્સ માટે વર્ડપ્રેસની આ ગુજરાતીમાં સેવા છે (માત્રhttp://wordpress.com પર જશો તો અંગ્રેજી પેજ ઓપન થશે). ગુજરાતી પેજ પરવિવિધ ગુજરાતી બ્લોગ પર મુકાયેલી તાજી પોસ્ટ પણ જોવા મળશે. ગીતગઝલસાહિત્ય વગેરે જુદા જુદા ટૅગપણ જોવા મળશેજેની ઉપર ક્લિક કરતાં એ વિષય પર મુકાયેલી સંખ્યાબંધ પોસ્ટ જોવા મળશે.
પણ થોભોઆપણે બીજાનું નથી વાંચવુંલોકો આપણું વાંચે એવું કરવું છે!
માટેમુખ્ય પેજ પર સૌથી ઉપર, ‘સાઇન અપ નાઉ'ની લિંક પર ક્લિક કરો. આથી બાજુમાં દર્શાવેલું પેજ ઓપન થશે. આ પેજ પરતમને મનગમતું યુઝરનેમપાસવર્ડ (તમને યાદ રહે એવો પસંદ કરજો!) અને ઇ-મેઇલ પૂછવામાં આવશે. તમારું યુઝરનેમ જ તમારા બ્લોગનું એડ્રેસ બનશેએટલે તેની પસંદગી કાળજીપૂર્વક કરજો. તમે આપેલું યુઝરનેમ અગાઉ કોઈએ લઈ લીધું હશે તો તમારે નવું કોઈ યુઝરનેમ આપવાનું રહેશે.
બસહવે તમે મુખ્યત્વે કઈ ભાષામાં બ્લોગિંગ કરશો એ જણાવો એટલે વર્ડપ્રેસ તમે જણાવેલા ઇ-મેઇલ પર એક્ટિવેશન લિંક મોકલશે. તમારા ઇ-મેઇલ પ્રોગ્રામમાં જઈએ લિંક પર ક્લિક કરો એટલે તમારો બ્લોગ તૈયાર! ક્લિક કરતાં જવર્ડપ્રેસનું લોગ-ઇનનું પેજ ખૂલશેઅહીં યુઝરનેમ,પાસવર્ડ આપો એટલે તમારા બ્લોગનું ડેશબોર્ડ ખૂલશે.
આ ડેશબોર્ડ કે સમજો કે તમારી કારનું ડેશબોર્ડ. અહીંથી બધું થાય! બ્લોગની ડિઝાઇન પસંદ કરવીનવી પોસ્ટ મૂકવીનવું પેજ લખવું, જૂની પોસ્ટ મેનેજ કરવીવગેરે બધું અહીંથી થશે. પણજેમ કાર ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિ ચલાવી ન શકે એમઅહીંથી આગળ તમારે જાતે જ વધવાનું રહેશે. ખાંખાખોળાં કરશોઆમતેમ ક્લિક કરશોવધુ વાંચશો તેમ તેમ વધુને વધુ સમજ કેળવાશે.
ઓલ ધ બેસ્ટ!

Saturday 8 June 2013

તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?



તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?




સૌ પ્રથમ www.blogger.com ખોલો.
ત્યારબાદ તમારા GMAIL વડે લોગ ઇન થાઓ .
પછી ભાષા પસંદ કરો.
પછી તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો.
તમારા બ્લોગનું સરનામું પસંદ કરો.
બ્લોગનો નમૂનો પસંદ કરો.
તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.

હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની કુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવાઅહીં ક્લિક કરો.